એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે
ત્યાર પછી પણ બ્રહ્મનિષ્ઠ સંતોએ શ્રીહરિના સિદ્ધાંતો અને લીલાચરિત્રો જનસમાજ સુધી સત્સંગ વિચરણ દરમ્યાન પહોંચાડયાં
માનવસહજ આપણા જીવનમાં રહેતી ગાફલાઇ અને ખામીઓને દૂર કરવા લાલબત્તી પણ ધરી છે
અપરાધીનો જેવો ગુન્હો તેવો તેને દંડ દેવામાં આવે છે
માણસની કૃતિ પરથી આકૃતિના સહેજે દર્શન થઈ શકે તેમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનાં જીવન અને સત્સંગ ઉત્કર્ષના કાર્ય પરથી એમની મહાનતાનો વિચારશીલને સહેજે ખ્યાલ આવી શકે
Bal Saurabh Books એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં? ? . ..? ? . ? . , ..? . . . . ? ? . , . , . . , . , , . .. .. , . . ,